Loading the player...

# Use Youtube player (with Youtube AD) #<<<>>> # Use our player (Downlaod, Unblock & No Youtube AD) 再生できないときはここをクリック click hrer if failed to load 如无法播放请点击这里#

INFO:
થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તાએ કેસરિયા કરી લીધા છે. કોંગ્રેસે તેમને અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાની ટિકિટ પણ આપી હતી. જો કે પહેલા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ 21 માર્ચે રોહન ગુપ્તાએકોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતુ.
કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ, જુઓ Video - Gujarati News | Former Congress leader from Gujarat, Rohan Gupta joins BJP in Delhi  - Former Congress leader from Gujarat, Rohan Gupta joins BJP in Delhi  | TV9 Gujarati